Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાંથી જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે ગેમ્બલરને ઝડપી લેવાયા

મોરબીના લાતી પ્લોટમાંથી જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે ગેમ્બલરને ઝડપી લેવાયા

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દર્મિયા મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નં ૨ ના નાકા પાસે જાહેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો ચલણી નોટના નંબરનો જુગાર રમતા ફારૂકભાઈ નુરમામદભાઈ કલાડીયા ઉવ.૫૪ રહે.મોરબી માધાપર શેરી નં.૬, ઈબ્રાહીમભાઈ અલીભાઈ દલ ઉવ.૬૨ રહે.મહેંદ્રપરા શેરી નં.૮ મોરબીને રોકડા રૂ.૧૦,૨૫૦/- સાથે ઝડપી લઇ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!