Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબીમાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબીના વિસીપરામાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના વિસીપરામાં રહેતા શેરઅલી અલીમામદ મોવર (ઉ.વ.૨૩)નામનાં યુવાને ગઈકાલે તા. ૨૧નાં રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રંગપર ગામ નજીક બિલ્ડીંગ પરથી નીચે પડી જતા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામે સેજ સિરામિકની મજુર ઓરડીમાં રહેતા નરેન્દ્રભાઈ ભૈયારામ લોધી (ઉ.વ.૨૫) ગઈકાલે તા.૨૧ના રોજ બિલ્ડીંગ પરથી નીચે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!