Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમા સીનેમાધરની કેન્ટીનમાં દેકારો કરવાની ના પાડતા બે શખસોએ યુવાનને ધમારી નાખ્યો

મોરબીમા સીનેમાધરની કેન્ટીનમાં દેકારો કરવાની ના પાડતા બે શખસોએ યુવાનને ધમારી નાખ્યો

મોરબી નેક્ષસ સિનેમાની કેન્ટીનમાં દેકારો કરતા બે શખસોને શાંત રહેવાનું કહેતા આ શખસોએ સિનેમાના કર્મચારીને ગાળો આપી, મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને સામે મોરબી તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીથી પાંચ કી. મી. દુર આવેલ નેક્ષસ સિનેમાની કેન્ટીનમાં મોટેથી દેકારો કરનાર બે શખસોને શાંતિ રાખવાનું કહેનાર સિનેમાના કર્મચારી રાહુલસિગ તેજપ્રકાશસિંહ ઠાકોરને હળવદના હસમુખ ખીમજીભાઈ ચાવડા અને વિમલ હરજીભાઈ ભુવાએ ઉશ્કેરાઇ જઈને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજા પહોંચાડતા બંને સામે ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી બંને શખસોને ઝડપી લેવા તજવીજ સાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!