Friday, March 29, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાંથી દારૂની બોટલ સાથે બે શખ્સો પકડાયા

મોરબી અને વાંકાનેરમાંથી દારૂની બોટલ સાથે બે શખ્સો પકડાયા

મોરબી અને વાંકાનેર પંથકમાથી દારૂની બોટલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લઈ બને વિરુધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના લાતી પ્લોટ ૨-૩ ના નાકે આવેલ ઓમ પ્લાસ્ટીક દુકાન નજીકથી મેકડોલ નં.૦૧ ઓરીજનલની બે બોટલ દારૂ સાથે નીકળેલ શખ્સ પ્રવીણભાઇ પ્રાગજીભાઇ મારૂ (ઉ.વ.૫૯ ધંધો.લેથકામ રહે. ગણેશનગર શેરી નં.૦૩ વાવડીરોડ મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક કેસમાં વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર નેશનલ હાઈવે પરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના પુલ પરથી રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કીની એક બોટલ કી.રૂ ૩૦૦ સાથે આરોપી સતીષભાઈ મનસુખભાઈ ચાવડા (ઉવ-૨૨ ધંધો- ડ્રાઈવીંગ રહે. જોધપર તા. વાંકાનેર જી. મોરબી)ને ઝડપી લીધો હતો.પોલીસે પ્રોહી.કલમ-૬૫-એએ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!