Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા મી.નાં ખાખરેચી ગામની સીમમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

માળીયા મી.નાં ખાખરેચી ગામની સીમમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

માળીયા મી.નાં ખાખરેચી ગામની સીમમા બંસી કારખાનાની સામે કાચા રસ્તે ખુલ્લા પટમા ગઈકાલે માળીયા મી. પોલીસની ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી બે ઈસમોને તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ દ્વારા ગઈકાલે બાતમીનાં આધારે માળીયા મી.નાં ખાખરેચી ગામની સીમમા બંસી કારખાનાની સામે કાચા રસ્તે ખુલ્લા પટમા રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા કેશવજીભાઈ મુળજીભાઈ કાલરીયા તથા રમેશભાઈ અરજણભાઈ વરસડા નામના શખ્સોને રોકડા રૂપીયા-૧૦,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!