Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને માળિયામાં ફરજ બજાવતા બે પોલીસકર્મીની એલસીબીમાં બદલી

મોરબી અને માળિયામાં ફરજ બજાવતા બે પોલીસકર્મીની એલસીબીમાં બદલી

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા મોરબી તાલુકા અને માળિયામાં ફરજ બજાવતા બે પોલીસકર્મીની એલસીબીમાં બદલી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા આજે બે પોલીસ કર્મચારીઓનાં બદલીનાં આદેશ કરાયા છે જેમાં માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા શક્તિસિંહ ઝાલા અને મોરબી તાલુકા મથકમાં ફરજ બજાવતા સંજયભાઈ મૈયડની એલસીબી કચેરીમાં બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!