Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેરના સીંધાવદર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરના સીંધાવદર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૨ ના રોજ વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે રાયણ વાળા હનુમાનજીના મંદીર પાસે ખુલ્લા પટૃમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીન પતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ગોરધનભાઇ પોપટભાઇ ચાવડા અને પોપટભાઇ ગેલાભાઇ મકવાણાને રોકડ રૂ. ૨૭૫૦/- સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!