Thursday, May 26, 2022
HomeGujaratમોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે પકડાયા

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે પકડાયા

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં બે શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય જે બાતમીને આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રેઈડ કરતાં જાહેરમાં જુગાર રમતા નિઝામ સલીમ મોવર (ઉ.વ.૨૧, રહે ઈદ મસ્જીદ રોડ, મોરબી) અને ઓસમાણ ઉર્ફે ઓસો હુશેન ઘાંચી (ઉ.વ.૬૦, રહે લાતી પ્લોટ શેરી નં. ૦૪) એમ બેને રોકડ રકમ રૂ ૧૦,૨૫૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!