Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં ઘોડી પાસા ફેંકતા બે પકડાયા, બે ફરાર

હળવદમાં ઘોડી પાસા ફેંકતા બે પકડાયા, બે ફરાર

હળવદના ભવાનીનગર ઢોરામા જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા બે શખ્સોને પોલીસ પકડી લીધા હતા જ્યારે આ પ્રકરણમાં બે ઇસમોની સંડોવાણી ખુલતા પોલીસ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

આ મામલે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ભવાનીનગર ઢોરામા ધોડી પાસા ફેંકી જુગાર રમતા પ્રકાશગીરી નવલગીરી ગોસાઇ અને મનીષભાઇ ઠાકરશીભાઇ જીંજુવાડીયાને પોલીસે પકડી લીધા હતા જ્યારે તેઓની પૂછપરછ કરતા આ ગુન્હામાં હસુભાઇ ગણેશીયા અને અલતાફ મુસાભાઇ સંધી ની સંડોવણી ખુલી હતી. જેને લઈને પોલીસ ઝપટે ચડેલ આરોપીના કબજામાંથી રોકડા રૂ.૧૬,૯૦૦ રોકડ, નોકીયા કંપનીનો મોબાઇલ કિ.રૂ.૩૦૦/- મળી કુલ રૂ.૧૭,૨૦૦ કબજે કરી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!