Friday, April 26, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ પર એક્ટિવામાંથી દારૂ, બિયરના ડબલા સાથે બે ઝડપાયા

મોરબીના નવલખી રોડ પર એક્ટિવામાંથી દારૂ, બિયરના ડબલા સાથે બે ઝડપાયા

મોરબીના નવલખી રોડ પરથી એક્ટિવમા દારૂ, બિયરના ડબલા ભરી વેચવા નીકળેલ બે શખ્સોને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

શહેરના લાયન્સનગર ૨૧ પાન સામેની શેરીમાં અમૃતનગર સોસાયટી જવાના રસ્તેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા બાઇક ચાલકને અટકાવી પોલીસે તલાસી લેતા દિપભાઇ ઉર્ફે દિપો ઘનશ્યામભાઇ કુરીયા (ઉવ.૧૯ રહે.મોરબી નવલખી રોડ લાયન્સનગર રામ પાન વાળી શેરી) અને શાહીલ અયુબભાઇ માણેકીયા (ઉ.વ.૨૦ રહે-મોરબી રણછોડનગર રવિરાજ ચક્કી શાંતિવન સ્કુલ પાસે)ની બાઇકની ડેકીમા ગેરકાયદેસર મેકડોવેલ નંબર-1ની બોટલો નંગ-૦૩ જેની કિંમત રૂ.૧૧૨૫ તથા કિંગ ફીસર બીયર ટીન નંગ-૦૨ કિંમત રૂ.૨૦૦ મળી વેચાણ કરવાના ઇરાદે કુલ કિ.રૂ.૧૩૨૫નો મુદામાલ સાથે બે ઝડપાયા હતા. જેને લઈને પોલીસે એક્ટીવાની કિં.રૂ-૪૦,૦૦૦ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૫ ના મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!