Saturday, May 4, 2024
HomeGujaratમોરબી તાલુકામાં બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી તાલુકામાં બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી તાલુકા વિસ્તારમાં પોલીસે બે અલગ અલગ સ્થળોએથી બે આરોપીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસેથી રાતાભેર જવાના રસ્તે આરોપી પ્રવીણ વલજીભાઈ સોલંકીન (ઉ.૨૯ રહેવા રાતાભેર) વાળાને ભારતીય બનાવટની વ્હાઈટ લેક વોડકા ની ૦૩ બોટલ જેની કી.રૂ.૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ લાલપર ગામ પાસેથી આરોપી કિરીટ ઉર્ફે કાનો વિનોદભાઈ સાવરિયા (ઉ.વ.૨૧ રહે.મફતિયા પરા વિસ્તાર કુબેર ટોકીઝ પાછળ) વાળાને ભારતીય બનાવટ ની મેકડોવેલ્સ નં ૧ લખેલી કુલ ૪૦ બોટલ જેની કી. રૂ.૧૬૦૦૦ અને બાઇક નં. GJ-36-AD-9545 જેની કી. રૂ ૩૫૦૦૦ મળી કુલ રૂ.૫૧૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!