Thursday, May 2, 2024
HomeGujaratવાંકાનેરના મોટા જડેશ્વર ગામેથી બિયરના છ ટીન સાથે બે ઝડપાયા

વાંકાનેરના મોટા જડેશ્વર ગામેથી બિયરના છ ટીન સાથે બે ઝડપાયા

વાંકાનેર ના મોટા જડેશ્વર ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી પસાર થતી કાર નમ્બર જીજે-૦૧-કેદી-૪૩૨૫ રોકીને પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડના કુલ છ બિયરના ટીન સુનીલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૨૬ ધંધો ડ્રાઈવિંગ રહે.રાજકોટ ચુનારવાડ શેરી નં.૧) અને રણછોડભાઈ પૂંજાભાઈ લોરીયા (ઉ.વ.૫૫ ધંધો ભંગારની ફેરી રહે માધાપર રાજકોટ)નામના બે આરોપીઓની કાર સહિત રૂ.૩,૦૦,૬૦૦ ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!