Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા ફાટક ઓવરબ્રિજ પર ટ્રક હડફેટે બે યુવાનોનાં મોત

માળીયા ફાટક ઓવરબ્રિજ પર ટ્રક હડફેટે બે યુવાનોનાં મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં આજે સવારે માળિયા ફાટક પર આવેલ ઓવરબ્રીજ પર ટ્રકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર રુતિકભાઈ પરેશભાઈ બજાણીયા (ઉ.વ.૨૦) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.વ.૧૯) રહે. જામનગર હાપા રેલ્વે કોલોની વાળાનાં મૃત્યુ થયાં હતા. અજાણ્યો ટ્રકચાલક અકસ્માત સર્જી નાશી છૂટ્યો હતો. બનાવની જાણ થતા મોરબી બી ડિવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી બંને યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતાં. હાલ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!