Friday, November 15, 2024
HomeGujaratમનોદિવ્યાંગ બાળકોના સેવાયજ્ઞમાં વિજયભાઈએ સંન્યાસની દીક્ષા ધારણ કરી

મનોદિવ્યાંગ બાળકોના સેવાયજ્ઞમાં વિજયભાઈએ સંન્યાસની દીક્ષા ધારણ કરી

હરિદ્વાર – હિંદુ સનાતન ધર્મ અને ગુરૂ પરંપરા મુજબ મહા કુંભ-2021 હરિદ્વારના ભક્તિ યોગ આશ્રમમાં જુના અખાડાના સંન્યાસી ડોકટર સ્વામી શંકરાનંદ સરસ્વતીએ મોરબીના વિજયભાઈને માં ગંગાના ઘાટે વૈદિક શાસ્ત્રોક્ત વિધિવત સંન્યાસી દીક્ષા આપેલ છે

- Advertisement -
- Advertisement -

સનાતન ધર્મ પરંપરા અને ગુરૂ શિષ્ય પરંપરા મુજબ “સત્ય વિજય સરસ્વતી ” નામ ગુરૂ કૃપાથી મળેલ છે, ગૃહસ્થ જીવનથી વાનપ્રસ્થ જીવન પૂર્ણ કરી સંન્યાસી જીવન યાત્રા મનોદિવ્યાંગ બાળકોના સેવાયજ્ઞ માટે મોરબીમાં અધ્યાત્મ સાથે સંયમમય જીવન પસાર કરશે

માનવ સેવા એજ પ્રભુ સેવા સાથે મનોદિવ્યાંગ બાળકો ને પણ ઘર જેવું વાતાવરણ મળે તે માટે રહેવાની સુવિધા નિઃશુલ્ક તાલીમ ,ભોજન અને વિશિષ્ટ શિક્ષણ મળી રહે તેવા “સેવા પ્રકલ્પ” ને પ્રજ્વલિત કરી સેવા ની જ્યોત જગાડાશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!