Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર : નવાપરામાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

વાંકાનેર : નવાપરામાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નવાપરા ખાતે આર.કે.નગર શેરી નં. ૨ના નાકે સ્ટ્રીટલાઇટનાં અંજવાળે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હાસમભાઈ સતારભાઈ કાબરા, પ્રકાશભાઈ રસીકભાઇ શંખેસરીયા, દેવજીભાઈ નાથાભાઈ સીતાપરા, મનસુખભાઈ ભગવાનજીભાઇ સતાપરાને રોકડા રૂ. ૧૮,૨૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!