Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર : મીલપ્લોટ ચોક પાસેથી બાઇક ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં એક...

વાંકાનેર : મીલપ્લોટ ચોક પાસેથી બાઇક ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સિટી પોલીસ ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ હોય દરમ્યાન મીલપ્લોટ ચોક પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા બાઇક ચાલક સાગર વિનુભાઈ લોરીયા (ઉ.વ.૨૪, રહે. નેકનામ, તા.ટંકારા)ને ઉભો રખાવી તલાસી લેતા તેની પાસેથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી દારૂ બોટલ નંગ ૬ કિંમત રૂ. ૧૮૦૦/- મળી આવતા પોલીસે તેની અટકાયત કરી દારૂનો બોટલો તેમજ હિરો હોન્ડા પેશન બાઇક નં. જીજે-૦૩-સીજી-૯૦૪૪ (કિં.૧૫૦૦૦/-) મળી કુલ રૂ. ૧૬,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી એએસઆઈ હીરાભાઈ મઠીયા, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલા, શૈલેષભાઈ સોલંકી, અક્ષયસિંહ મહેન્દ્રસિંહ સહિતનાઓ દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!