Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : માટેલ રોડ પરથી બાઈકમાં ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે એક...

વાંકાનેર : માટેલ રોડ પરથી બાઈકમાં ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે માટેલ રોડ અમરધામ પાસે રોડ પરથી હિરો હોન્ડા ગ્લેમર બાઈક નં. જીજે-૧૩-એએ-૬૫૭૮ (કિં.રૂ.૨૦,૦૦૦/-) માં ઈંગ્લીશ દારૂની કાઉન્ટ્રી કલ્બ ડીલક્સ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૦૨ (કિં.રૂ.૬૦૦/-) સાથે આરોપી સંજયભાઈ જેઠાભાઈ સુરેલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલો નંગ ૦૨ તથા બાઈક મળી કુલ રૂ.૨૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!