Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર : ખોડીયાર માતાજી મંદિર-માટેલ ખાતે રાત્રી રોકાણ અને ભોજન પ્રસાદ તા.૨/૫/૨૦૨૧...

વાંકાનેર : ખોડીયાર માતાજી મંદિર-માટેલ ખાતે રાત્રી રોકાણ અને ભોજન પ્રસાદ તા.૨/૫/૨૦૨૧ સુધી બંધ

માટેલ ખોડિયાર માતાજી મંદિરના વ્યવસ્થાપક દ્વારા કોરોના મહામારીને પગલે આવતીકાલે તા.૩ એપ્રિલથી ૨ મે સુધી મંદિરે આવતા ભાવિકજનો માટે રાત્રી રોકાણની સુવિધા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ કરવામાં આવી હોવાનું જણાવતા ભાવિકોને અપીલ કરી છે કે મંદિરે દર્શન કર્યા બાદ તુરત જ મંદિર પરિસર છોડી દેવું. તમામ શ્રદ્ધાળુઓને નવી વ્યવસ્થા મુજબ સહયોગ આપવા મંદિર વ્યવસ્થાપક દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!