Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેર પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન જીનપરા હાઈવે પરથી શંકાસ્પદ મુદામાલ પકડી પાડ્યો

વાંકાનેર પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન જીનપરા હાઈવે પરથી શંકાસ્પદ મુદામાલ પકડી પાડ્યો

બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હોય દરમ્યાન જીનપરા હાઇવે રોડ પરથી પસાર થતા આઈસર જીજે-૧૦-ટીએક્સ-૭૯૪૭ ચેક કરતા કાળા કલરના રસ થયેલા દુર્ગંધ મારતા લઠા (કિં.રૂ.૧૦,૦૦૦)મળી આવતા પોલીસે આઈસર સહીત કુલ રૂ. ૩.૧૦ લાખનો મુદામાલ કબજે કરીને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!