Thursday, December 26, 2024
HomeGujaratક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિના હોદ્દેદારોની વરણી કરાઈ

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિના હોદ્દેદારોની વરણી કરાઈ

ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર તાલુકા સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે અરવિંદભાઈ રઘુભાઈ આબાસાણીયાની વરણી કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

વધુમાં ઉપપ્રમુખ તરીકે નાથાભાઇ ભીખાભાઇ પાડલિયા, મહામંત્રી પદે કળુંભાઈ કરમશીભાઈ કુકાવા તથા મયુરભાઈ નટુભાઈ બાંભણીયા, મંત્રી તરીકે રમેશભાઈ સારલા તથા નાથાભાઇ દંતેશરીયા તેમજ મીડિયા સેલમાં કેતનજી રામજીભાઈ ધંધુકિયા, મંત્રી પ્રકાશભાઈ લાખાભાઈ કુણપરા, મયુરજી નાનજીભાઈ ગોઢાણિયા, દિનેશભાઈ રામસીંગભાઈ સારલા,સંગઠન મંત્રી જયેશ પરસોતમભાઈ દંતેશરીયા અને કાળુભાઈ રણછોડભાઈ ઉકેડિયા અને નવઘણ કાળુભાઈ ભોરણીયા, પ્રકાશભાઈ રતિલાલ મેશરીયા સહિતનાઓની વરણી કરવામાં આવી છે. ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેનાના અગ્રણીઓએ આ નિમણુંકને વધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!