Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર : કારખાનાની મશીનરીમાં સાડીનો છેડો ફસાતા ગળે ટુપો આવી જતા મહિલાનું...

વાંકાનેર : કારખાનાની મશીનરીમાં સાડીનો છેડો ફસાતા ગળે ટુપો આવી જતા મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં કામ કરતી વખતે મશીનરીમાં મહિલાની સાડીનો છેડો ફસાતા ગળે ટુપો આવી જતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. ૧૫નાં રોજ વાંકાનેર તાલુકાનાં લાકડધાર નજીક આવેલ સિરામિક કારખાનામાં સોનિયાબેન બાલીભાઈ નાયક (ઉ.૩૦) કામ કરતા હોય દરમ્યાન મશીનરીમાં સાડીનો છેડો ફસાતા ગળે ટુપો આવી જતા તેમનું મૃત્યુ થયું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!