Friday, April 26, 2024
HomeGujaratમોરબીના વોર્ડ નં. 8માં રૂ. 25 લાખના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત...

મોરબીના વોર્ડ નં. 8માં રૂ. 25 લાખના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી નગરપાલિકામાં બોડીએ વિદાય લેતા પૂર્વે જુદા-જુદા રોડ સહિતના કામોને મંજૂરી આપી દીધી હતી. ત્યારે આ મંજુર થયેલા રોડના કામો માટે ખાતમુહૂર્તનો દૌર શરૂ કરવામાં આવ્યો છે અને આજે મોરબીના વોર્ડ નંબર 8માં રૂ. 25 લાખના ખર્ચે બનનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ તકે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા, સ્થાનિક પૂર્વ કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!