Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે મહિલા ઝડપાઇ

મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે મહિલા ઝડપાઇ

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતી મૂળ અમદાવાદની સપનાબેન ઠાકુરદાસ રામચંદાની (ઉ.વ.૩૦)ના રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો આ દરમિયાન

- Advertisement -
- Advertisement -

મકાનમાથી વિદેશી દારૂની દોઢ બોટલ ઝડપાઇ હતી જેને લઈને પોલીસે દારૂની બોટલ કબ્જે કરી આરોપી મહિલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!