Friday, April 19, 2024
HomeGujaratમોરબીના ગાળા ગામના પાટિયા નજીક બગીચામાં જુગાર રમતા ચાર શકુનીશિષ્યો પકડાયા

મોરબીના ગાળા ગામના પાટિયા નજીક બગીચામાં જુગાર રમતા ચાર શકુનીશિષ્યો પકડાયા

મોરબીના નાગડાવાસ ગામેં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા ચાર પતાપ્રેમીઓ રૂપિયા ૪૦૧૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામ પાસે ગાળા ગામના પાટીયા પાસે બગીચામાં જાહેરમાં ધમધમતા જુગારધામ પર દરોડો પડ્યો હતો આ દરમિયાન જુગાર રમતા પ્રકાશભાઇ ગોરધનભાઇ બાવરવા, ભાનુભાઇ જશાભાઇ રાઠોડ, મહેશભાઇ શાંતીભાઇ સાવરીયા અને વાલમજીભાઇ ઉકાભાઇ સંઘાણી સહિતના જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા.પોલીસે તમામના કબ્જામાંથી રૂ.૪૦૧૦૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!