Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબીમાં મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબીના ચંદ્રેશનગર પાછળ આવેલ યદુનંદન-૧૯ માં રહેતી મહિલાનો પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપધાત, બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ચંદ્રેશનગર પાછળ આવેલ યદુનંદન-૧૯ શેરી-૧ માં રહેતા પ્રભાબેન મનસુખભાઈ કાવર (ઉ.૫૨)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી, મહિલાના આપધાતને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!