Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીનાં મશીનમાં માથુ આવી જતા...

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીનાં મશીનમાં માથુ આવી જતા શ્રમિકનું મોત

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા માથકીયા ઇનજેમાઇલભાઇ હુશેનભાઇ (ઉ.વ.૨૫) નામના શ્રમિક ગત તા.૯ ના રોજ વાંકાનેરના માટેલ રોડ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતા હતા. તે દરમ્યાન અકસ્માતે મશીનમાં તેમનુ માથું આવી જતા ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!