Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના અયોધ્યાપુરી રોડ પરથી વરલી બાજ પકડાયો

મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી વરલી બાજ પકડાયો

મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી વરલીના આંકડા લેતા એક ઇસમને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પકડી પડ્યો હતો. મોરબીના અલ રઝા હોટલની પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી કપાત લેતા રસીદભાઈ જુમાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭ રહે. ગેબનશાહ પીરની દરગાહની પાસે જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી)ને પોલીસે દબોચી લીધો હતો.પોલીસે આરોપીના કબજામાંથી વરલી મટકાનું સાહિત્ય સહિત રોકડા રૂ.૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી આરોપી રસીદ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!