Wednesday, September 18, 2024
HomeGujaratવાહ મોરબી વહીવટી તંત્ર:એક બાજુ જેતપર-પીપળી રોડ રિપરિંગની રજુઆત કરાઈ ને બીજી...

વાહ મોરબી વહીવટી તંત્ર:એક બાજુ જેતપર-પીપળી રોડ રિપરિંગની રજુઆત કરાઈ ને બીજી બાજુ યુદ્ધના ધોરણે રીપેરીંગ શરૂ કરવાના આદેશ છૂટ્યા

આજે હજુ થોડા કલાકો પેહલા મોરબી -પીપળી-બેલા-જેતપર-અણીયારી રોડ ની બિસ્માર હાલતને પગલે અલગ અલગ ગામોના સરપંચો, ગ્રામજનો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારો દ્વારા રેલી યોજીને રોડ રીપેર કરાવવા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જે બાબતે જિલ્લા કલેકટર દ્વારા તત્કાલિકના ધોરણે સંલગ્ન વિભાગને આદેશ આપીને કલાકોના સમયમાં જ આ રોડ રિપેરીંગ કરવા માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને હાલમાં આ રોડ પર ખાડા બુરવા અને તૂટેલ રોડ હોય ત્યાં રીપેરીંગ કરવા સાહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!