Sunday, November 17, 2024
HomeGujaratહળવદમાં આવકના દાખલા જેવા કામ માટે વધુ પડતી રકમ લેવાતી હોવાની ફરિયાદ...

હળવદમાં આવકના દાખલા જેવા કામ માટે વધુ પડતી રકમ લેવાતી હોવાની ફરિયાદ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત

હળવદમાં ડીજીટલ સેવા સેતુ હેઠળ વી.સી.એ ઓપરેટર દ્વારા આવકના દાખલા જેવા કામ માટે વધુ પડતી રકમ લેવામાં આવતી હોવાની ફરિયાદ સાથે હળવદ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હળવદના ચરાડવા ગામના રહેવાસી મોરી ચંદુલાલ દ્વારા ટીડીઓ અને તલાટી મંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ચરદ્વામાં વી.સી.એ ઓપરેટર દ્વારા આવકના દાખલા કઢાવવા માટે ૧૦૦ થી ૧૫૦ રૂપિયા પડાવવામાં આવે છે ઓપરેટર ચરાડવા ગ્રામ પંચાયતમાં હાજર ના રહેતા પોતાની પર્સનલ દુકાને પોતાની મરજીથી સેવા આપે છે જેથી ગામ લોકોને હેરાનગતિ થાય છે જેથી લોકોને ધક્કા થાય છે જેથી આવી લૂટ રોકવામાં આવે તેવી માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!