Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : વાંકાનેરમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પો.સ્ટે.માંથી જાણવા મળેલ વિગત મુજબ નરેશ વિભાભાઇ ઉઘરેજીયા (ઉ.વ.-૩૨ રહે.ઢુવા રેલ્વે સ્ટેશન પાસે તા.વાંકાનેર) વાળો ઢુવા રેલ્વે સ્ટેશન પાસે પોતાના ભાડાના મકાનમાં કોઇપણ કારણોસર ગળેફાંસો ખાંઇ આત્મહત્યા કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!