Wednesday, November 6, 2024
HomeGujaratયુથ ચલા બુથ' મહા સંપર્ક અભિયાન હેઠળ મોરબીના યુવાનો ભાજપમાં જોડાયા

યુથ ચલા બુથ’ મહા સંપર્ક અભિયાન હેઠળ મોરબીના યુવાનો ભાજપમાં જોડાયા

‘યુથ ચલા બુથ’ અભિયાન અંતર્ગત આજે મોરબી શહેરના યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલ વિસ્તરકોને સાથે લઈને વોર્ડ નંબર 10 નાં નવયુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા. જેમાં મોરબી નગરપાલિકાના ચેરમેન કેતનભાઈ વિલપરા,રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા , મહેશભાઈ ઘોડાસરા , મોરબી જિલ્લા યુવા મોરચા પ્રભારી રામભાઇ ગઢવી, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર યુવા ભાજપની ટીમ તેમજ યુવા મોરચાના કારોબારી સભ્ય આનંદભાઈ ઘોડાસરા તેમજ કૌશિકભાઈ મારવાણીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!