Friday, March 29, 2024
HomeGujaratકોરોના નો કહેર હોય કે તહેવારોની રમઝટ ગુજરાત પોલીસ હરહમેંશા ખડે પગે...

કોરોના નો કહેર હોય કે તહેવારોની રમઝટ ગુજરાત પોલીસ હરહમેંશા ખડે પગે !

ગુજરાત પોલીસનું સ્થાન હાલ સર્વોચ્ચ પોલીસની નોંધમાં સામેલ થઈ ગયું છે ત્યારે તેની પાછળ અનેક પોલીસજવાનો અને અધિકારીઓની ત્યાગ ભાવના જવાબદાર છે ત્યારે જન્માષ્ટમી હોય કે દિવાળી કોરોના હોય કે તોફાન ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબીમાં પણ પોલીસજવાનો પોતાના પરિવાર ના અરમાનો નેવે મૂકી લોકોની સેવામાં અવિરત ફરજ બજાવી રહ્યા છે ચાલુ વરસાદ હોય કે કોરોનાનો કહેર મોરબી વાસીઓ ને સાવચેત રાખવા સુરક્ષા કવચ મોરબી પોલીસ પૂરું પાડી રહ્યું છે ત્યારે મોરબી મિરર આ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓ અને તેના પરિવારનો આભાર વ્યક્ત કરે છે સાથે મોરબી વાસીઓને પણ પોલીસને સાથે આપવા અને એક મીઠું સ્મિત વહેરવાની અપીલ કરી રહ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!