Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં નવાપરામાં જાહેરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

વાંકાનેર તાલુકાનાં નવાપરામાં જાહેરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે નવાપરા ખાતે મંદિરની સામે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જાહેરમાં જુગાર રમતાં વિશાલભાઈ વિનુભાઇ દલસાણીયા, દિનેશભાઈ કરશનભાઈ માણસુરીયા, મુકેશભાઈ રૂપાભાઈ દેકાવડીયા, વિશાલભાઈ ધીરૂભાઈ શંખેસ્વરીયા, ભરતભાઇ અરવિંદભાઈ વિંઝવાડીયા, હર્ષદકુમાર ધીરૂભાઈ છેટાણીયા, સંજયભાઈ ભરતભાઇ દેગામા, મહેશભાઈ કરશનભાઈ માણસુરીયા, અજયભાઈ પ્રેમજીભાઈ બાવરીયા, રામજીભાઈ શામજીભાઈ દેકાવડીયા એમ કુલ ૧૦ ઈસમોને રોકડા રૂ. ૩૧,૪૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!