Friday, July 31, 2026
HomeGujaratઢુવા બ્રિજ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા પોલીસે મરણ નોંધ કરી

ઢુવા બ્રિજ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા પોલીસે મરણ નોંધ કરી

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક નેશનલ હાઇવે બ્રિજ પાસેથી આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે અ.મોતની નોંધ કરી, મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે નેશનલ હાઇવે બ્રિજ પાસે આશરે ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ કે તેના કોઈ વાલી-વારસ મળી આવ્યા ન હોવાથી વાંકાનેર તાલુકા પોલીસે નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ હેઠળ અ.મોતની નોંધ કરી, મૃતકની ઓળખ તથા મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!