Sunday, November 24, 2024
HomeGujaratમોરબી સિવીલ હોસ્પિટલના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ ખાતે કોરોનાની સારવાર દરમ્યાન...

મોરબી સિવીલ હોસ્પિટલના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ ખાતે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ

મોરબી સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદ સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજ્યું હતું

- Advertisement -
- Advertisement -

મુળ સુપેડી તા.ધોરાજીનાં વતની અને સીએચસી વંથલીથી તા. 02/01/2010 થી બદલી થઈ મોરબી ફરજમાં મુકાયેલા અને ત્યારથી મોરબી સિવીલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સિનિયર ડોકટર અશ્વીન ટાંકને તા. 20/3 ના રોજ તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદ એસવીપી હોસ્પિટલ માં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજતા મોરબી સિવીલ હોસ્પિટલ માં દુ:ખની લાગણી ફેલાઈ છે. અને મોરબી સિવીલ હોસ્પિટલ માં એક કર્તવ્ય નિષ્ઠ ડોકટર ની ધટ થવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!