Sunday, December 22, 2024
HomeGujaratમોરબી : સો ઓરડી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : સો ઓરડી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

ગઈકાલે તા. ૨૨નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આરોપી જયદીપભાઈ બેચરભાઈ ચાંઉને સોઓરડીમાં મંદિર પાસેથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલો નંગ ૦૬ કિં.રૂ.૨૨૫૦/- સાથે ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!