Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી લાલપર ગામ નજીક ટ્રક ચાલકે કારને હડફેટે લેતા નુકસાની

મોરબી લાલપર ગામ નજીક ટ્રક ચાલકે કારને હડફેટે લેતા નુકસાની

મળતી માહિતી અનુસાર મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા નીલેશભાઈ રમેશભાઈ સોલંકીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર જીજે ૧૨ બી એક્સ ૫૭૪૪ ના ચાલકે પોતાનું ડમ્પર મોરબી વાંકાનેર હાઈવે પર પુર ઝડપે ચલાવીને લાલપર ગામ નજીક ફરિયાદી નીલેશભાઈની આઈ ટ્વેંટી કાર જીજે ૩૬ એલ ૯૧૦૮ ની ડ્રાઈવર સાઈડની પાછળના ભાગે આવેલ બમ્પર તથા ટાયર સાથે ભટકાડી નજીકના પોલીસમાં અકસ્માત અંગેની જાણ ના કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!