Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસ ગરબાની રમઝટ અને, દૂધ પૌંઆની પ્રસાદી...

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસ ગરબાની રમઝટ અને, દૂધ પૌંઆની પ્રસાદી સાથે શરદપુનમની ઉજવણી કરાઈ

મોરબીમાં શરદપૂનમના પાવન અવસરે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી હર્ષભાઈ ઉપાધ્યાય, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શરદોત્સવમાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો અને બાળકોએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી તથા દૂધ પૌઆનો પ્રસાદ અને સ્ટીમ ઢોકળાની જયાફત મળી હતી. 40 થી વધારે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -


આ કાર્યક્રમને સફળ બનાવમાં ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, મુકુંદરાય જોશી, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જીલા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, પ્રણવ ત્રિવેદી, યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી, કોશીકભાઈ વ્યાસ, મનીષભાઈ જોશી તેમજ બ્રહ્મસમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!