મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત.આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.