Tuesday, April 16, 2024
HomeNewsBirthdayમોરબી નવયુગ એજ્યુકેશન ગ્રુપના ડિરેક્ટર પી ડી કાંજીયાનો આજે જન્મદિવસ

મોરબી નવયુગ એજ્યુકેશન ગ્રુપના ડિરેક્ટર પી ડી કાંજીયાનો આજે જન્મદિવસ

મૂળ ખાખરાળા ના રહેવાસી અને અથાગ પરિશ્રમ કરી અને હાલ અનેક વિદ્યાર્થીઓને વિદ્યા આપતા નવયુગ એજ્યુકેશન ગ્રુપના પી ડી કાંજીયાં નો આજે જન્મદિવસ છે પી ડી કાંજીયાં બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે અને યુવાનોમાં પણ લોક ચાહના ધરાવે છે ત્યારે આજે તેઓના જન્મદિવસ પર ઠેર ઠેર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યોં છે પી ડી કાંજીયા સાહેબ હરહમેંશા વિદ્યાર્થીઓ માટે એક નવા માર્ગદર્શક અને મિત્ર બનીને તેની મદદ કરવા માટે તત્પર રહે છે તેઓની દીર્ઘ દ્રષ્ટિ વિદ્યાર્થીઓને નવી રાહ ચીંધે છે ત્યારે આજે વિધાર્થીઓ દ્વારા પણ પી ડી કાંજીયાં સાહેબના જન્મદિવસ પર તેની પ્રગતિ અને લાંબી ઉંમરની અને સફળતા ન શિખરો પાર લરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે આ તકે મોરબી મિરર પણ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના ટ્રસ્ટી પી ડી કાંજીયા સાહેબને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!