હળવદ મહર્ષિ ગુરુકુળમાં વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમોના કોર્ષો ઓ કરી શકે માટે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોર્ષો ઘર બેઠા થઈ શકે તેવા હેતુથી હળવદમાં સ્ટડી સેન્ટરનો પ્રારંભ કરાયો હતો.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કોષો માટે બહારગામ જવું ના પડે તેવા હેતુથી મહર્ષ ગુરુકુળ દ્વારા હળવદમા ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અભ્યાસક્રમો ઘરે બેઠા વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ બહેનો વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા આપી શકે તે માટે સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું
જેમાં હળવદના ડી વી રાવલ કોલેજના પ્રિન્સિપાલ ડો.માલસણા તેમજ મહષે ગુરૂકુળ ના એમ ડી ટ્રસ્ટી ગણ આચાર્ય શિક્ષકો સહીતની ઉપસ્થિતિમા રીબીન કાપી સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યુ.આ સ્ટડી સેન્ટરમા B.A,B.C.A,B.B.A.જેવા સ્નાતક કોર્સ M.A,M.S.W.સહિતના અનુ સ્નાતક સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપરોક્ત ડિપ્લોમાના ૧૩ તથા માટેના સીસીસી કોસૅ જેવા કુલ ૧૭ સટીફિકેટ અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યા છે.