Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના રંગપર ગામે સગર્ભા મહિલા અને બે વર્ષીય પુત્ર દાજી જતા...

મોરબી તાલુકાના રંગપર ગામે સગર્ભા મહિલા અને બે વર્ષીય પુત્ર દાજી જતા સારવાર હેઠળ

ગત તા ૩૧/૦૭/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકાના રંગપર ગામ પાસે ગાયત્રી ગળદા પ્લાન્ટ માં કામ કરતી વેળાએ ભુરીબેન અરવિંદભાઈ ગણાવા (ઉ.વ.૨૨) અને તેનો પુત્ર વિશાલ અરવિંદ ભાઈ ગણાવા (ઉ.વ.૨) વાળો કોઈ કારણોસર દાજી જતા તેઓને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદમાં વધુ સારવાર અર્થે જામનગર અને બાદમાં દાહોદ ખાતે આવેલ કે.કે.સર્જીકલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી દાહોદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યા મુજબ દાજી ગયેલ પૈકી મહિલા નો લગ્નગળો ચાર વર્ષનો છે અને હાલમાં પણ તે સગર્ભા છે જેથી દાહોદ પોલીસે મોરબી કાગળો મોકલતા મોરબી તાલુકા પોલીસે જાણવા જોગ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!