Thursday, November 28, 2024
HomeGujaratમોરબીની આધુનિક સ્કિન એન્ડ હેર ક્લિનિક ત્વચા સ્કીન & હેર કલીનિકનું નવપ્રસ્થાન:નવી...

મોરબીની આધુનિક સ્કિન એન્ડ હેર ક્લિનિક ત્વચા સ્કીન & હેર કલીનિકનું નવપ્રસ્થાન:નવી સુવિધાઓ સાથે નવા વાતાવરણમાં કાર્યરત

મોરબીની આધુનિક સ્કિન એન્ડ હેર ક્લિનિક એટલે ત્વચા સ્કીન & હેર કલીનિક. અહીં હેર ટ્રીટમેન્ટ મીઝોથેરાપી, સ્કીન ટ્રીટમેન્ટ કેમીકલ પીલીંગ, સુપર મેડી ફેશિયલ, લેસર ટ્રીટમેન્ટ તથા ન્યૂટ્રિશન એન્ડ બોડી શેવિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે હવે ત્વચા સ્કીન & હેર કલીનિકનું હવે નવપ્રસ્થાન થઈ ચૂક્યું છે અને અદ્યતન સાધનો સાથે વિશાળ જગ્યા માં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ત્વચા સ્કીન & હેર કલીનિકનાં ડૉ. કલ્પેશ એ. રંગપરીયા (M.B, D.D.V)/(Mumbai) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્વચા સ્કીન & હેર કલીનિકનું નવ પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને ત્વચા સ્કીન & હેર કલીનિકને પહેલો માળ, રાધે કોમ્પલેક્ષ, ક્રિષ્ના હોસ્પીટલ સામે, મહેશ હોટલની પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. ત્વચા સ્કીન & હેર કલીનિકમાં હેર ટ્રીટમેન્ટ મીઝોથેરાપીની સુવિધા ઉપલબ્ધ છે કે જેમાં Growth Factor Therapy ડર્મા રોલર / ડર્મા પેન તથા PRP- Pletlet Rich Plasma હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમજ સ્કીન ટ્રીટમેન્ટ કેમીકલ પીલીંગ કે જેમાં Botox & Filler, Vitiligo Surgery (સફેદ ડાઘ), રેડીયો ફ્રીકવન્સી કોટ્રાઇઝેશન (ચેપી તથા બીન ચેપી મસા માટે), Intralesional Therapy તથા Celebrity IV – Drips કરવામાં આવે છે. જયારે સુપર મેડી ફેશિયલની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. જેની અંદર Hydra Facial, Oxygeneo Facial, Bb Glow Facial, C – Party Peel તથા Vampire Facial તમે કરાવી શકો ચો. તેવી જ રીતે લેસર ટ્રીટમેન્ટ કે જેની અંદર તમને Laser Hair Reduction (અણગમતા વાળને કાયમી દુર કરવા માટે) તથા Fractional Co2 Laser (ખીલના ખાડા, સ્કીન ટાઇટનીંગ અને સ્કીન રીજુવીનેશન)ની ફેસિલિટી મેળવી શકો છો. જયારે ન્યૂટ્રિશન એન્ડ બોડી શેવિંગ જેમાં Customised Diet and Exercise plans તથા HIEMT Body Sculptingની સુવિધા ઉપલબ્ધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!