Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી:પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયાનું લાગી આવતા નેપાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી:પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયાનું લાગી આવતા નેપાળી યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી અનુસાર મૂળ કાલીકોટ નેપાળ દેશના વતની અને હાલ મોરબી પટેલનગર આલાપ રોડ ઉપર આવેલ ખોડીયાર-આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની રૂમમાં રહેતા ૨૮ વર્ષીય પરેક દુર્ગાભાઈ બીકે ગત તા.૧૬/૦૪ના રોજ પરેકભાઈને તેની પત્ની પુષ્પાબેન બીકે સાથે મોબાઇલમાં કોઈ બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનું પરેકભાઈને લાગી આવતા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવાના સ્ટેન્ડની લોખંડની ઈંગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું, સમગ્ર આપઘાતના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!