Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ચાર પીઆઈની આંતરિક બદલીઓ કરાઈ

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ચાર પીઆઈની આંતરિક બદલીઓ કરાઈ

આચારસંહિતા પૂર્ણ થતાં ની સાથે જ હવે બદલી નો દોર શરૂ થયો છે જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ચાર પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ આર.એસ.પટેલ ને સાયબર ક્રાઇમ પીઆઈ તરીકે, પીઆઈ એન. આર.મકવાણા ને મોરબી તાલુકા પોલીસમથક પીઆઈ તરીકે,કે કે દરબાર ને સીપીઆઈ મોરબી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.મોરબી સીપીઆઈ તરીકે લાંબા સમય થી ફરજ બજાવતા હોનહાર પીઆઈ એન.એ.વસાવા ને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમજ ટુંક સમયમાં મોરબી જિલ્લામાં પીએસઆઈ અને પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો પણ ચિપાઈ શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!