Friday, September 20, 2024
HomeGujaratમાળીયા(મી)ના વાંઢ વિસ્તારમાં તીનપત્તીની બાઝી માંડી બેઠેલા સાત જુગારી પોલીસ ઝપટે ચડ્યા

માળીયા(મી)ના વાંઢ વિસ્તારમાં તીનપત્તીની બાઝી માંડી બેઠેલા સાત જુગારી પોલીસ ઝપટે ચડ્યા

મળતી માહિતી અનુસાર માળીયા(મી) પોલીસે વાંઢ વિસ્તારમાં માધવ હોટલ પાછળ જાહેરમાં તીનપત્તીના જુગારની મજા માણી રહેલા હૈદરભાઈ ખીમાભાઈ માણેક ઉવ.૬૮ રહે.ગેબનશાપીરની દરગાહ પાસે માળીયા મીં, સલેમાનભાઈ આમદભાઈ જામ ઉવ.૬૨ રહે.વાંઢ વિસ્તાર માળીયા મીં, રહેમાનભાઈ દાઉદભાઈ મોવર ઉવ.૫૨ રહે. માળીયા મીં. જુની વિસ્તાર, અસરફભાઈ અલીયાસભાઈ માલાણી ઉવ.૨૫ રહે.માલાણી શેરી માળીયા મીં, નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી ઉવ.૩૪ રહે.ભોળીવાંઢ માળીયા મીં, અલ્તાફભાઈ અબ્દુલભાઈ માલાણી ઉવ.૨૭ રહે.માલાણી વાસ માળીયા મીં, જુમાભાઈ કરીમભાઈ સેડાત ઉવ.૪૭ રહે. માળીયા મીં. ચાર નંબરને જુગાર રમતા પકડી પડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૦,૪૩૦/- કબ્જે લઇ તમે વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!