Thursday, September 26, 2024
HomeGujaratટંકારાના લખધીરગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારાની બિન હરીફ વરણી

ટંકારાના લખધીરગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારાની બિન હરીફ વરણી

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની અને નાની વયમાં સામાજિક ક્ષેત્રે મોટુ નામ ધરાવતા બાલાજી પોલી પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનો ફેબના ચેરમેન અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા જગદીશભાઈ અમરશીભાઈ પનારાની બિજી વખત લખધીરગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

તેમની વરણીને વ્યવસ્થાપક કમિટીના સભ્યો, લખધીરગઢ સેવા સહકારી મંડળીએ આવકારેલ છે અને હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે. જગદીશભાઈ પનારા સહકારી ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે એ માટે પુર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય દુલભજી દેથરીયા, મગન વડાવિયા, બ્રિજેશ મેરજા સહિતના અનેક સાધુ સંતો અને રાજકીય અગ્રણી તથા સામાજિક કાર્યકરોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!