Sunday, September 22, 2024
HomeGujaratમોરબી સિટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ મથકે શાંતિ સમિતિની યોજાઇ બેઠક

મોરબી સિટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ મથકે શાંતિ સમિતિની યોજાઇ બેઠક

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જ્યારે ટંકારા પોલીસ મથક ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં સોશિયલ મિડીયામાં ઉશ્કેરણી જનક પોસ્ટ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવી નહી તેવી અપીલ કરી હતી. તેમજ હિન્દુ સમાજના ગણેશ મહોત્સવ અને મુસ્લિમ સમાજના ઇદ-એ-મિલાદુન્ન્બીના પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી શહેર અને ટંકારા વિસ્તાર નો માહોલ બગડે નહિ તે ધ્યાનમાં રાખવા અપીલ કરાઇ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસપી રાહુલ ત્રિપાઠીની અઘ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ગણેશ પંડાલના આયોજકો, તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અને દરેક તહેવાર શાંતિ પૂર્વક રીતે ઉજવાય તે માટે કટિબદ્ધતા દેખાડી હતી. તેમજ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પણ શાંતિ સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!