Wednesday, December 25, 2024
HomeGujaratકચ્છ ખાતે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માં ભરોસે પદયાત્રી સેવા કેમ્પ...

કચ્છ ખાતે માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માં ભરોસે પદયાત્રી સેવા કેમ્પ યોજાશે

માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે માં ભરોસે પદયાત્રી સેવા કેમ્પ દ્વારા સતત 14 માં વર્ષે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સેવા કેમ્પ ભરતનગર માળીયા મોરબી હાઇવે નર્મદા કેનાલ પાસે તા. 23/09/2024 થી 29/09/2024 સુધી યોજવામાં આવશે. જ્યાં પદયાત્રીઓ માટે ચા, પાણી, નાસ્તો, જમવાની તેમજ મેડિકલ સહિતની સુવિધા રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

માતાના મઢ કચ્છ ચાલીને જતાં આશાપુરા પદયાત્રીઓ માટે માં ભરોસે સેવા કેમ્પનું સતત 14માં વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. જે સેવા કેમ્પનો પ્રારંભ તા. 23/09/2024 થી 29/09/2024 સુધી યોજવામાં આવશે. જે સેવા કેમ્પ ભરતનગર માળીયા મોરબી હાઇવે નર્મદા કેનાલ પાસે યોજવામાં આવશે. જ્યાં પદયાત્રીઓને 24 કલાક ગરમ પાણી, ચા નાસ્તો, મેડિકલ તથા સોડા મશીન દ્વારા ઠંડા પીણાં તથા શાંત વાતાવરણમાં આરામની તેમજ રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે સેવા કેમ્પ નો લાભ લેવા માં ભરોસે પદયાત્રી સેવા કેમ્પ દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેમજ વધુ માહિતી માટે સ્વયં સેવક કિશોરભાઈ મોબાઇલ નં. 97277 44770, પ્રતિપાલસિંહ 96135 55554 અને સિદ્ધરાજસિંહ 83200 05788 પર સંપર્ક કરવા જણાવાયું છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!