Friday, February 28, 2025
HomeGujaratશ્રી સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૧૧૫ પ્રયોગો રજૂ કરાયા

શ્રી સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૧૧૫ પ્રયોગો રજૂ કરાયા

દિનાંક ૨૮ ફેબ્રુઆરી એટ્લે વિજ્ઞાન દિવસ આ દિવસ નિમિત્તે શ્રી સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાની શરૂઆત કરવામાં આવી. જેમાં ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેવા વિષયો પર ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓએ જુદા-જુદા ૧૧૫ પ્રયોગ કરેલા હતા. જેમાં રોબર્ટ, વાઇ-ફાઈ કાર, સુક્ષ્મદર્શક યંત્ર, મિનિ ફ્રીઝ જેવા પ્રયોગો આકર્ષકનું કેન્દ્ર રહ્યા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!